Quantcast
Channel: Travel & Tourism – chitralekha
Browsing all 91 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

વિશ્વના પ્રવાસ નકશામાં ગુજરાતનું ગૌરવ

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી હોય ત્યારે ગુજરાતની વન્યપ્રાણીઓની વૈવિધ્યતા પર ધ્યાન જાય જ. ગુજરાત સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતાં દુર્લભ એવા વન્યપ્રાણી ઘુડખર માટે વિશ્વના ટુરિસ્ટ નકશામાં...

View Article



Image may be NSFW.
Clik here to view.

ફરવા જવું છે ? તો આ પ્રવાસનસ્થળો અનેરાં છે

આખું વર્ષ કામકાજની વ્યસ્તતામાંથી થોડા દિવસ વેકેશનના મળી જાય અને તેમાં પણ જો પરિવાર અથવા મિત્રોનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળ્યાનો અહેસાસ થાય. જો તમે પણ આ વેકેશન ટાઈમમાં ફરવાનો વિચાર કરો છો તો આ માહિતી...

View Article

Image may be NSFW.
Clik here to view.

તરતી બજારઃ કોલકાતાનું નજરાણું

બંગાળવાસીઓને, ખાસ કરીને કોલકાતાવાસીઓને ટૂંક સમયમાં જ એક અનોખા પ્રકારની માર્કેટ પ્રાપ્ત થવાની છે. આ માર્કેટ એ રીતે વિશિષ્ટ હશે કે એ પાણી પર તરતા સ્વરૂપની હશે. આ ફ્લોટિંગ માર્કેટ પૂર્વ કોલકાતામાં દક્ષિણી...

View Article

Image may be NSFW.
Clik here to view.

Incredible India…ફરવા જવા માટે ‘વેકેશન’ની જરુર નથી

ભારત એ માત્ર એક દેશ નથી, પરંતુ એક સંસ્કૃતિનું નામ છે. કશ્મીરથી કન્યાકુમારી અને અસમથી ગુજરાત ભારતનું દરેક રાજ્ય પોતાનામાં આગવી લાક્ષણિકતા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. વિવિધતામાં એકતા એ આપણા દેશને...

View Article

Image may be NSFW.
Clik here to view.

ડિસેમ્બરથી મુંબઈ-ગોવા વચ્ચે ફેરી સર્વિસ શરૂ થશે

મુંબઈગરાંઓને મોજમજા અને આનંદ માણવા માટે રમણીય એવા ગોવામાં જવા માટે હવે એક વધુ મનોહર દ્રશ્યોવાળો અને ગીચતાથી મુક્ત એવો સમુદ્રી રૂટનો વિકલ્પ મળવાનો છે. આવતા મહિનાથી મુંબઈવાસીઓ માટે મુંબઈ-ગોવા ફેરી સેવા...

View Article


Image may be NSFW.
Clik here to view.

વિશ્વની સૌથી સીધા ચડાણ-ઢોળાવવાળી ફનિક્યૂલર ટ્રેનસેવા…

દુનિયામાં સૌથી સીધા ચડાણ અને સીધા ઢોળાવવાળી ટ્રેનસેવા સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન લોકોને ઈશાન સ્વિટ્ઝરલેન્ડમાં જમીન પર વસેલા સ્વાઈઝથી મધ્ય સ્વિટ્ઝરલેન્ડમાં કાળમીંઢ, બરફાચ્છાદિત પહાડો...

View Article

Image may be NSFW.
Clik here to view.

ડિજિટલ ટ્રાવેલર સર્વેઃ 19 દેશોમાં ભારત પહેલા નંબરે…

ટ્રાવેલપોર્ટ નામની એક જાગતિક પર્યટન સર્વેક્ષણ એજન્સીએ તાજેતરમાં એક સર્વેક્ષણ કરીને ગ્લોબલ ડિજિટલ ટ્રાવેલર રેન્કિંગ્સ આપ્યા છે. એમાં ભારતને પહેલો નંબર મળ્યો છે. અગ્રગણ્ય ઓનલાઈન ટ્રાવેલ એજન્સી...

View Article

Image may be NSFW.
Clik here to view.

સાપુતારાઃ વિદેશી સહેલાણીઓ માટે નવું ડેસ્ટિનેશન

વર્ષની ત્રણેય મોસમી ઋતુ અનુસાર વિવિધ ફેસ્ટિવલના આયોજન માટે સાપુતારા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ગણાતાં સાપુતારા ખાતે વર્ષ 2017 દરમિયાન 2 લાખથી પણ વધુ...

View Article


Image may be NSFW.
Clik here to view.

કોલકાતાનો ઐતિહાસિક હાવડા બ્રિજ થયો 75 વર્ષનો…

કોલકાતા મહાનગરના વિશ્વપ્રસિદ્ધ એવા હાવડા બ્રિજે એના બાંધકામના 75 વર્ષ પૂરા કરી લીધા છે. એક પણ નટ-બોલ્ટ વગર બાંધવામાં આવેલો આ કેન્ટીલીવર બ્રિજ આ પ્રકારનો ભારતનો સૌથી લાંબો અને વિશ્વનો છઠ્ઠા નંબરનો સૌથી...

View Article


Image may be NSFW.
Clik here to view.

NYC છે અમેરિકાનું સૌથી ગંદું શહેર; ઠેરઠેર કચરાના ઢગલા

અમેરિકામાં સૌથી ગંદા શહેરનું બિરુદ મેળવ્યું છે ન્યુ યોર્ક સિટી શહેરે. નવાઈની વાત એ છે કે ભારતના અનેક શહેરો કરતાંય ન્યુ યોર્ક સિટી શહેર ગંદુ હોવાનું બહાર આવ્યું છે. સફાઈની કામગીરી સંભાળતી કંપની ‘બિઝી...

View Article

Image may be NSFW.
Clik here to view.

દરિયામાં તરવાથી, નાહવાથી પેટ, કાનની બીમારીઓ થવાની સંભાવના

નદી, તળાવ કે સ્વિમિંગ પૂલમાં નાહવાની મજા અને દરિયામાં નાહવાની મજા સાવ જુદી જ પ્રકારની હોય છે. ડહોળા પાણી કરતાં જે દરિયાકિનારાઓ પર ચોખ્ખું પાણી હોય ત્યાં નાહવાની, પાણીમાં ડૂબકી મારવાની મજા કંઈ ઓર આવે....

View Article

Image may be NSFW.
Clik here to view.

જપાનનું કામાકુરાઃ દેવાલય અને સમાધિઓની મોહકનગરી

ઇતિહાસપ્રેમીઓ માટે ટોકિયોની નજીક આવેલું આ શહેર જાણે કૂબેરનો ભંડાર છે હું ઘણીવાર જપાન ગયો છું અને એનો ખૂણેખૂણો ખૂંદી વળ્યો છું, પણ કામાકુરા ક્યારેય ગયો નહોતો ગયો. આથી ગઇ પાનખર પછી કામાકુરા જવાની તક મળી...

View Article

Image may be NSFW.
Clik here to view.

થાઈલેન્ડઃ નાઈટ લાઈફથી પણ કંઈક વિશેષ છે અહીં..!

થાઈલેન્ડ-બેંગકોકની છાપ નાઈટ લાઈફ તથા ફુકેત, પતાયા સુધી સીમિત હતી, પણ હવે ચહેરો પલટાઈ રહ્યો છે. પરિવાર સાથે થાઈલેન્ડ જતાં પ્રવાસીઓમાં હવે ‘ખાઉ ચાઈ નેશનલ પાર્ક’ને ફૂલોનાં કળાત્મક બગીચા-ખેતર,...

View Article


Image may be NSFW.
Clik here to view.

માનસી-રોહિત રૉયઃ અનુષ્કા-વિરાટના લગ્નસ્થળે થયો યાદગાર અનુભવ!

ઍક્ટર-કપલ માનસી જોશી રૉય-રોહિત બન્ને ફરવાનાં શોખીન છે. અહીં માનસી પોતાનાં પ્રવાસ સંભારણાં વાગોળે છે.હોલિડેઝની વ્યાખ્યા? હોલિડે ઈઝ ઈક્વલ ટુ હૅપ્પિનેસ. નવી નવી જગ્યા જોવાનો, નવું નવું ખાવાનું માણવાનો તથા...

View Article

Image may be NSFW.
Clik here to view.

શ્રીનગરમાં ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લું મૂકાયું…

જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરમાં ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આજે 25 માર્ચ, રવિવારથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દાલ સરોવરના કિનારે અને હિમાલયના ઝબરવન પહાડોની તળેટીમાં આવેલો...

View Article


Image may be NSFW.
Clik here to view.

બુલેટ રાજાઃ 16 મહિના, એક બાઈક ને 29 રાજ્ય

સોળ મહિના, એક બાઈક ને 29 રાજ્યઃ ભારતની વિધવિધ સંસ્કૃતિ જોવા-સમજવા આ 35 વર્ષી ગુજરાતી એમબીએ કસદાર પગારવાળી નોકરી ત્યજી એક કિક મારીને નીકળી પડ્યો. રખડપટ્ટી- ધ્રુવ ધોળકિયા મારા દાદાજી બચુભાઈ ધોળકિયા...

View Article

Image may be NSFW.
Clik here to view.

નેરળ-માથેરાન ટોય ટ્રેનમાં એક ડબ્બો હશે રેસ્ટોરન્ટ

તમે કામ-ધંધામાંથી રજા મેળવી છે. પરિવારની સાથે મોજમજા કરવા માટે માથેરાન હિલ સ્ટેશન જવાનું નક્કી કર્યું છે. મુંબઈની નજીકના આ હિલસ્ટેશને જવા માટે તમે નેરલ સ્ટેશનેથી ટોય ટ્રેન પકડી. ટ્રેન પહાડોની વચ્ચેથી...

View Article


Image may be NSFW.
Clik here to view.

મુન્નારઃ કેરળનું રતન!

ઈડ્ડુકી જિલ્લામાં આવેલું આ ગિરિમથક એક નિરાંતવું પર્યટનસ્થળ છે. ઈચ્છા થાય તો નીકળી પડો આસપાસ ઘૂમવા. અન્યથા પહાડ પર જઈને કુદરતી નજારો, ખુશનુમા હવામાન માણ્યા કરો. નદિ મેં ઉદરના મના હૈ ! સામ્યવાદી...

View Article

Image may be NSFW.
Clik here to view.

ઈટાલીઃ આલ્પ્સને ખોળે વહેતો રોમાન્સ

દુનિયાભરના માલેતુજારોની લક્ઝરી વિલા માટે જાણીતું લેક કોમો દુનિયાભરના પ્રેમીને આકર્ષે છે તમે ઈટાલીના આ લેક કોમો નામના સરોવરતટે પહોંચો કે તરત જ તમારાં રૂંવેરૂંવામાં રોમાંચ પથરાઈ જાય. ભૂરાં જળ પર તરતી...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમારા કોચલામાંથી બહાર નીકળો…દુનિયા જુઓ !

વિવેક દહિયા એટલે ‘યે હૈ મોહબ્બતે’, ‘કવચ’ જેવી સિરિયલ્સમાં ધૂમ મચાવનારો એક્ટર, વિવેક પત્ની તથા અત્યંત લોકપ્રિય ટીવી ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાથે ‘નચ બલિયે’માં પરફોમન્સ આપી ચુક્યા છે. આ ડાન્સ...

View Article
Browsing all 91 articles
Browse latest View live




Latest Images